Gujarati Poems
મળે ના મળે
મળે ના મળે નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પરિચિતોને ધરાઇને જોઈ લેવા દો, ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો, રડી લો આજ સંબંધોને વીંટળાઇ અહીં, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, |
We
hope you enjoy this section. |